× Donate Now Terms And Conditions
Events

July 2024 Exam

ઓનલાઇન – 06-07-2024

ઓફલાઈન – 07-07-2024
(રેગ્યુલર & ઓપન બુક exam)

રજીસ્ટ્રેશન link

https://www.jainshikshan.org/StudentRegister

Time: 09:30am to 12:30pm

શ્રેણી 1 થી 25

  • હર્ષ સાથે જણાવવાનું કે સર્ટિફિકેટ કોર્સ શ્રેણી ની લિખિત પરીક્ષા નું આયોજન કર્યું છે. તો આપ સર્વ સમ્યક જ્ઞાન પિપાસુ શ્રાવક શ્રાવિકા ઓને ધાર્મિક પરીક્ષા માં જોડાવા વિનંતી.
  • જેમને પણ ઓનલાઇન July 22 ની એક્ઝામ આપી છે, તે બધા એનાં પછી ની શ્રેણીની એક્ઝામ આપી શકશે. દા ત. બીજી શ્રેણી ની આપી છે તો ત્રીજી શ્રેણી આપી શકશે.(ઓનલાઇન એક્ઝામ આપી હોય એ વિધાર્થી ને ફરીથી લેખિત આપવી હોય એ આપી શકશે)
  • 1 થી 4 શ્રેણી હિન્દી લિપિ માં પણ રાખી છે. તો રજિસ્ટ્રેશન કરતી વખતે જેમને જે ભાષા માં એક્ઝામ આપવી હોય એ ઓપ્શન સિલેક્ટ કરવું.
  • આ પરીક્ષા દરેક વખત ની જેમ ઉપાશ્રય અથવા સેંટર માં લેવા માં આવશે.
  • નવું રજિસ્ટ્રેશન પહેલી શ્રેણી ની એક્ઝામ આપવા વાળા વિધાર્થી એ જ કરવું. બાકી બધા નું રજિસ્ટ્રેશન આપના મોબાઈલ નંબર થી અથવા રોલ નંબર થી કરવું.
  • આપ સહુના સાથ સહકારની અભ્યર્થના સાથે પરીક્ષા માટે હદયપૂર્વકની શુભકામના..

 

Date:
Sunday 16 April, 2023

જ્ઞાનદાતા સન્માન સમારોહ & Prize Distribution 2023

માતુશ્રી પુષ્પાબેન કેશવલાલ લક્ષ્મીચંદ મોદી  ઈનામ વિતરણ સમારોહ અને જ્ઞાનદાતા સન્માન સમારોહ સાન્તાક્રુઝ સ્થાનકવાસી જૈન સંઘ વેસ્ટને આંગણે રવિવાર તા. ૧૬/૪/૨0૨૩ ના સાનંદ સંપન્ન
Date:
Sunday 19 March, 2023

Bal Pathavali Hindi Vimochan March 2023

Date:
Sunday 17 April, 2022

જ્ઞાનદાતા સન્માન સમારોહ 2022, Vile Parle

downloads

Our Downloadable Contents

You can navigate to Exam and Syllabus section to download the eBooks and earlier exam’s Papers.

Donate Now