
શ્રી ઉતરાધ્યયન સુત્રમાં ભગવાન કહે છે કે સ્વાધ્યાય કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે.



about us
Background of Dharmik Shikshan Board
50 વર્ષોથી જૈન ધર્મ નાં જ્ઞાન પ્રચાર અને પરીક્ષા નું આયોજન કરનારી એક માત્ર સંસ્થા.
- 1 થી 24 શ્રેણી સુધી નો વિસ્તૃત અભ્યાસ ક્રમ ઉપલબ્ધ અને નવી શ્રેણીનો વિકાસ.
- જૈનધર્મ નું ઊંડું જ્ઞાન ધરાવતા અનુભવી અને કુશળ જ્ઞાન દાતા દ્વારા ધાર્મિક અને આધ્યાત્મિક શિબિરો નું આયોજન.
- ટેકનોલોજી ના માધ્યમ થી ઓનલાઈન અને લિખિત પરીક્ષા દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ માં લેવામાં આવે છે.
- વૈશ્વિક (ગોલબલ) પરીક્ષા નું આયોજન, ઓનલાઈન સર્ટિફિકેટ અને ઈનામ વિતરણ
પરમ પૂજ્ય સંત સતીજી ના માર્ગદર્શન અને પ્રેરણાથી અભ્યાસ ક્રમમાં યોગ્ય સમયે-સમયે સુધારા થતા રહ્યા તે બદલ તે સહુનો અસીમ અસીમ ઉપકાર. જ્ઞાનવિકાસ અર્થે આગમપ્રેમી સુશ્રાવકો અને સુશ્રાવિકા એ અભ્યાસક્રમ ભગીરથ પુરુષાર્થથી તૈયાર કર્યોં, તેમ જ પુસ્તક પ્રકાશનમાં નામી અનામી પ્રત્યક્ષ પરોક્ષ યોગદાન આપનાર શ્રુત અનુંમોદક સહયોગી અનુમોદક નો પણ અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. તેઓશ્રીનો ભગીરથ પુરુષાર્થ અનુમોદનીય છે.
મહાસંઘ અને ધાર્મિક શિક્ષણ બોર્ડ ના પ્રત્યેક ભૂતપૂર્વ પ્રમુખ અને સમિતિ નો ભગીરથ પ્રયાશ ખરેખર અનુમોદનીય છે જેમને જિનશાશન ને ઝળહળતું રાખ્યું છે.